Bhadran Pranpratistha – Part 03 | Parenting tips | Moha and Attachment | Pujya Niruma

Bhadran Pranpratistha  – Part 03 | Parenting tips | Moha and Attachment | Pujya Niruma

#Pujya_Niruma #Parenting_Tips #Moha_and_Attachment

In this video Pujya Niruma explains, How to demarcate whether our interaction with our near ones is doneout of Moha or duty or love? How to clear Attachment – hatred after getting self realization? How to keep awareness against attachment hatred for our nearness? What boundary has Dada Bhagwan given with respect to duty of parents towards their children? How our expectation for children bring sufferings in our life? How myness for children brings suffering in life of Parents? In worldly life were people keep so many expectations on us, how much expectation should we fulfill? How should we deal with children? How to give guidance to children when they faces issues in their business? How to deal with our teen age children? When child faces some difficulty or losses is it advisable to give all our savings to them? What is shuddhatma? While introspecting our suffering how to find root cause? How to deal with our Moha for our Parents? What is the fact regarding God as doer in this world? What has Krishna Bhagwan said regarding doership? What is importance of understanding God in true sense?

આ વિડિયોમાં પૂજ્ય નિરુમા સમજાવે છે, ઘરના લોકો સાથેની આપણો વ્યવહાર મોહ અથવા ફરજ અથવા પ્રેમથી થાય છે અને તેની સીમાઓ કેવી રીતે સમજવી? આત્મજ્ઞાન મેળવ્યા પછી રાગ માટે કેવી રીતે પ્રતિક્રમણ કરવા? રાગ દ્વેષ માટે સામે જાગૃતિ કેવી રીતે રાખવી? માતા-પિતાની બાળકો પ્રત્યેની ફરજ માટે દાદા ભગવાનને કેટલી લિમીટ રાખવાની બતાવી છે? બાળકો ઉપર અપેક્ષા રાખવાથી કેવી રીતે ભોગવટા આપે છે? બાળકો પ્રત્યેની મમતા માતા-પિતાને જીવનમાં કેવી રીતે દુઃખી કરે છે? કુટુંબમાં આપણા પર ઘણી અપેક્ષાઓ રાખતા હતા, આપણે કેટલી અપેક્ષા પૂરી કરવી જોઈએ? આપણે બાળકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ? બાળકોને તેમના વ્યવસાયની સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે તેમને માર્ગદર્શન કેવી રીતે આપવું? કિશોર વયના બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો? જ્યારે બાળકને વ્યવસાયમાં નુકસાની આવે ત્યારે તે માતા – પિતાએ બધી બચત બાળકોને આપવાનું કેટલું યોગ્ય છે? શુદ્ધાત્મા એટલે શું? માતા-પીતા માટે નો અમારા મોહથી કેવી રીતે છુટાય? આ વિશ્વમાં ભગવાન કર્તા છે એમાટેની વાસ્તવિકતા શું છે? કૃષ્ણ ભગવાને કર્તાપણા અંગે શું કહ્યું છે? ભગવાનને સાચા અર્થમાં સમજવાનું શું મહત્વ છે?

English :

Gujarati :

Hindi :

Visit our blog :

Subscribe to our channel here:

Official Instagram Page of Dada Bhagwan Foundation

Dada Bhagwan is on Viber

Official Pinterest Page of Dada Bhagwan Foundation

Official Facebook Page of Dada Bhagwan Foundation

Official Linkedin Page of Dada Bhagwan Foundation

Official Twitter Profile of Dada Bhagwan